સિહોર: બુઢણા ગામની પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
બુઢણા ગામની પરણીતા મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે. અનિલભાઈ ભરતભાઈ વિઠ્ઠલભાઈ શામજીભાઈ તમામ રહેવાસી બુઢણા આ તમામ શખ્સો દ્વારા પરિણીતા મહિલાને કરિયાવર બાબત અવારનવાર માનસિક શારીરિક ત્રાસ આપતા હોય ત્યારે શિહોર પોલીસ સ્ટેશનમાં તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે