આહવા: સુરતમાં હાઈકોર્ટની બેન્ચની માંગને આહવા-ડાંગ બાર એસોસિએશનનું સમર્થન
Ahwa, The Dangs | Sep 11, 2026 સુરત ખાતે નામદાર ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગણીને આહવા-ડાંગ બાર એસોસિએશને સત્તાવાર રીતે સમર્થન આપ્યું છે. વકીલોના સંગઠને ઠરાવ પસાર કરીને આ નિર્ણય લીધો છે.