નવસારી: નવસારીથી 56 ભક્તોની સાયકલ યાત્રા વીરપુર જલારામ બાપાના ધામ માટે રવાના
નવા વર્ષના પાવન પર્વે નવસારીના નવાગામથી 56 માઈભક્તો સાયકલ યાત્રા દ્વારા વીરપુર જલારામ બાપાના દર્શનાર્થે નીકળ્યા છે. ભક્તિ અને શ્રદ્ધાથી સભર આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે.