જેસર: બીલા ગામે પીજીવીસીએલના વીજ ચેકિંગ દરોડા, વીજ વપરાશકારોમાં ચર્ચા
જેસર તાલુકાના બીલા ગામે પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ માટે દરોડા પાડવામાં આવતાં ગામમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. વીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી દરમિયાન વીજ જોડાણો અને વીજ વપરાશની તપાસ કરવામાં આવી હતી. વીજળીની ચોરી અટકાવવા તેમજ વીજળીના નિયમિત અને કાયદેસર વપરાશને