સાચી સંપત્તિ પૈસામાં નથી, પણ બીજાનો હાથ પકડવામાં છે.....
આરસીબીના માલિક હોવા છતાં, અનન્યા બિરલા માનવતા ભૂલી નથી, જ્યારે એક વૃદ્ધ માણસ પડી ગયો, ત્યારે તે તુરંત મદદ કરવા દોડી ગઈ.....
#charotar_breaking_india #instagram #RCB #rcbnewowners #ananyabirala
Vadodara, Vadodara | Jun 27, 2026