Public App Logo
Jansamasya
Railway
Bsf
Meerut
Raebareli
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Viralvideo
Latestnews
Shorts
���ामनवमी
Cuttack
���द
Lakhimpurkheri
���त्नी

માળીયા: માળીયા-હળવદ હાઇવે પર ધનાળા ગામ નજીકથી પસાર થતા ડમ્પરમાં લાગી આગ, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે...

Maliya, Morbi | May 29, 2025
માળીયા-હળવદ હાઇવે પર આજરોજ બપોરના સમયે ધનાળા ગામના પાટીયા નજીકથી પસાર થતા એક ડમ્પરમાં અચાનક કોઈ કારણોસર પાછળના ભાગમાં આગ લાગતા, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેથી બનાવની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને થતા, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હોવાની માહિતી મળી રહી છે...

MORE NEWS