Public App Logo
Jansamasya
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur
Rahul

માળીયા: માળિયાના ખાખરેચી ગામ ખાતે મોરબી સિવિલ હોસ્પિટલ અને ગ્રામ પંચાયત દ્વારા હાડકા અને આંખના રોગનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો

Maliya, Morbi | May 26, 2025
માળિયા (મિયાણા) તાલુકાના ખાખરેચી ગામ ખાતે ખાખરેચી ગ્રામ પંચાયત તથા સરકારી આંખની હોસ્પિટલ મોરબીના સૌજન્યથી ગામના જ વતની એવા પિતા-પુત્ર બંને ડોકટરો દ્વારા ગામ લોકોના આરોગ્ય સુધારા હેતુ હાડકા તથા આંખના રોગોનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૨૮૦ કરતાં વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો...

MORE NEWS