જેતપુર: વીરપુર જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂ.રઘુરામબાપા અયોધ્યાથી વીરપુર જલારામ ધામ ખાતે આવી પહોંચતા સ્વાગત કરાયું
Jetpur, Rajkot | Jan 26, 2024 વીરપુર જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અયોધ્યાથી આજે જેતપુરના વીરપુર જલારામ ધામ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હરિભક્તો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા