ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા હરીપર ગામ નજીક આવેલી જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ સેમિનારમાં વિદ્યાર્થીઓને ગુડ ટચ-બેડ ટચ, ટ્રાફિક નિયમો તેમજ કાયદાકીય માહિતી વિશે તાલુકા ઇન્ચાર્જ પીઆઈ એન એચ ચુડાસમાએ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને સરળ અને અસરકારક રીતે સમજાવવામાં આવ્યું કે ગુડ ટચ એટલે સુરક્ષિત, વહાલભર્યો અને આરામદાયક સ્પર્શ જેમ કે માતા-પિતાનું વહાલ કરાય