ઊંઝા: કહોડા કન્યા શાળામાં બનશે 3 નવા ઓરડા: ધારાસભ્ય કિરીટ પટેલે 60 લાખની ગ્રાન્ટ ફાળવી
ઊંઝાના કહોડા ગામની અનુપમ પ્રાથમિક કન્યા શાળા માટે 60 લાખ 15 હજાર રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ છે. ધારાસભ્ય કિરીટભાઈ પટેલની સહાયથી ત્રણ નવા ઓરડા બનાવવામાં આવશે. ગ્રામજનોએ આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો છે.