Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ધંધુકા: *ધંધુકા હાઈવે પર ઓનેસ્ટ હોટલ પાસે ઈકો ગાડી પાછળ ટ્રક અથડાતાં ભયાનક અકસ્માત:*#dhandhuka #ધંધુકા #અમદાવાદ #amdavad

Dhandhuka, Ahmedabad | May 20, 2026
*ધંધુકા હાઈવે પર ઓનેસ્ટ હોટલ પાસે ઈકો ગાડી પાછળ ટ્રક અથડાતાં ભયાનક અકસ્માત:* ડાયવર્ઝન પર બમ્પ હોવા છતાં રેડિયમ પટ્ટાના અભાવે હાઈવે બન્યો અકસ્માત ઝોન વિઓ ​ધંધુકા હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં આજે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ધંધુકા હાઈવે પર આવેલી ઓનેસ્ટ હોટલ પાસે રોડ પરથી પસાર થઈ રહેલી એક ઈકો ગાડીની પાછળ પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે જોરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાય.