વિજાપુર: વિજાપુરના રણાસણ ગામે 'આંગણ મિલન' કાર્યક્રમનું આયોજન, કર્મયોગીઓનું કરાયું સન્માન
વિજાપુરના રણાસણ ગામે આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને આશા વર્કરો માટે 'આંગણ મિલન' કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય સી.જે. ચાવડાની ઉપસ્થિતિમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બહેનોનું સન્માન કરાયું અને બાળકોને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું.