અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ..
અષાઢી બીજના પાવન અવસરે તથા કચ્છી નવા વર્ષની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
મા આશાપુરાના આશીર્વાદથી આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અખૂટ સફળતા વરસતી રહે તેવી હાર્દિક પ્રાર્થના.
શુભેચ્છુક:-
શ્રી કાનજીભાઈ દેવજીભાઈ સોંધરા
એડવોકેટ
• પ્રમુખ, શ્રી મુંદ્રા શહેર કોંગ્રેસ સમિતિ
• પૂર્વ પ્રમુખ, શ્રી મુંદ્રા બાર એસોસિયેશન
• પૂર્વ ઉપનેતા, મુંદ્રા-બારોઈ નગરપાલિકા
• પૂર્વ પ્રમુખ, તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજ
જય જય ગરવી કચ્છ
નૂતન વર્ષાભિનંદન..
#rathyatra #rathyatra2025 #jaydwarkadhish🚩👑 #jayjagannathswamy⚫️‼️⚫️🙏🏻 #jagannath