Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

પ્રધાનમંત્રીને 11 વર્ષના કાર્યકાળમાં સારી કામગીરી બદલ અભિનંદન આપતો પત્ર એપીએમસી બોટાદ દ્વારા લખવામાં આવ્યો.

Botad City, Botad | Sep 29, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ખેડૂતો વેપારી ગરીબ લોકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલી કામગીરી તેમજ નિર્ણયોને બિરદાવી, સ્વદેશી અપનાવવાના કાર્યમાં સમર્થન સાથે જીએસટી ઘટાડા, અને લોક સેવાના કાર્યો માટે કાર્યક્રમને પ્રોત્સાહન આપવા બદલ બોટાદ એપીએમસી તેમજ વેપારી સંઘ દ્વારા પત્ર લખી અભિનંદન પાઠવવા સાથે લોક ઉપયોગી કાર્યોને બિરદાવ્યા હતા.

MORE NEWS

No related stories for this location.

પ્રધાનમંત્રીને 11 વર્ષના કાર્યકાળમાં સારી કામગીરી બદલ અભિનંદન આપતો પત્ર એપીએમસી બોટાદ દ્વારા લખવામાં આવ્યો. - Botad City News