ડોલવણ: ડોલવણમાં નશાની હાલતમાં એક શખ્સ ઝડપાયો, પોલીસે ગુનો નોંધ્યો
Dolvan, Tapi | Nov 11, 2026 તાપીના ડોલવણમાં નશાની હાલતમાં એક વ્યક્તિ ઝડપાયો. અમરેલીના વતની અને સુરત રહેતા 45 વર્ષીય ચેતનભાઈ આહિર વગર પાસ-પરમિટે કેફી પીણું પીધેલી હાલતમાં મળતા ડોલવણ પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.