ભાવનગર શહેર: ગાંધી જયંતી નિમિત્તે ક્રેસન્ટ સર્કલ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંમભણીયા સહિતના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ
Bhavnagar City, Bhavnagar | Oct 2, 2026
ભાવનગરમાં મહાત્મા ગાંધીબાપુની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા સહિતના આગેવાનો દ્વારા ક્રેસન્ટ સર્કલ ખાતે મહાત્મા ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ખાદીની ખરીદી સાથે ઉજવણી કરાઈ હતી. જેમાં ધારાસભ્ય મેયર તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.