થરાદ: વાવ થરાદ જિલ્લાના ભાટાવર વાસ ગામે ભાઈની એ ભાઈ હત્યા કરવા મામલે ખુલાસો હત્યારો ભાઈ પોલિસ સમક્ષ હાજર થયો
વાવ થરાદ જિલ્લાના ભાટાવર વાસ ગામે ભાઈની એ ભાઈ હત્યા કરવા મામલે ખુલાસો હત્યારો ભાઈ પોલિસ સમક્ષ હાજર થયો અને જણાવ્યું હતું કે મૃતક વિક્રમ પ્રજાપતિ કરતો હતો આરોપી અમરત પ્રજાપતિ અને તેમની માતાને હેરાન પરેશાન મૃતક વિક્રમ પ્રજાપતિની હેરાન ગતિ થી તંગ આવી કરી નાના ભાઈએ ભાઈની હત્યા કર્યાનું સામે આવ્યું ભાઈની હત્યા કરી આરોપી ભાઈ પોતે હત્યા બાદ થયો હતો પોલીસ સમક્ષ હાજર થયો અને ખુલાસો કર્યો જો કે વાવ પોલીસે આરોપી અરમત પ્રજાપતિ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી