ભાવનગર શહેર: નવાપરા DSP કચેરી ખાતેથી રોડ સેફ્ટીને લઈને વિશાળ રેલી યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Sep 29, 2026
ભાવનગરમાં નવાપરા DSP કચેરી ખાતેથી રોડ સેફ્ટીને લઈને વિશાળ રેલી યોજાઈ, રોડ સેફ્ટી અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આજે વિશાળ રોડ સેફ્ટી રેલી યોજવામાં આવી, RTO અને પોલીસના સંયુક્ત ઉપક્રમે પોલીસ હેડક્વાર્ટર, નવાપરા ખાતેથી રેલીનું પ્રસ્થાન કરાયું હતું.