બોરસદ: કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ પોતાના વતન જંત્રાલ ખાતે પ્રાથમિક શાળામાં પોતાની માતા કાશીબા સાથે મતદાન કરી લોકશાહી ના પર્વ
Borsad, Anand | Apr 26, 2026 કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ પોતાના વતન જંત્રાલ ખાતે રામનગર પ્રાથમિક શાળામાં પોતાની માતા કાશીબા સાથે મતદાન કરી લોકશાહી ના પર્વની ઉજવણી કરી