લીંબડી: લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે મફત આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો મફત દવાનુ વિતરણ કરવામાં આવ્યું હતું
લીંબડી ના સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે એ બી જ્વેલર્સ અમદાવાદ અને સનસાઇન હોસ્પિટલ અમદાવાદ ના સહયોગ થી મફત આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો. જેમાં હરસ મસા ભગંદર વાઢીયા તથા પેટ ના તથા આંતરડા ના રોગ ના દર્દીઓ ને તપાસી જરૂરીયાત મંદ દર્દીઓ ને મફત દવાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ને સફળ બનાવવા મોટા મંદિર સેવકો એ જહેમત ઉઠાવી હતી