Public App Logo
Surat Tiranga Yatra: વરસતા વરસાદમાં પણ તિરંગા યાત્રાનો જુસ્સો! ડુમસ રોડના વાય જંક્શનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં વરસતા વરસાદે પણ લોકોએ ઉત્સાહ ભેર કાર્યકમ માણ્યો હતો. વાય જંક્શનને એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતીક બનાવાયું હતું. #SuratTirangaYatra #TirangaYatra #SuratNews #HarGharTiranga #EkBharatShreshthaBharat - Udhna News