ગારિયાધાર: બ્રેકિંગ
ગારિયાધારના અટલ જોગર્સ પાર્કની અવદશા: લાખોના ખર્ચ છતાં સંભાળનો અભાવ
બ્રેકિંગ ગારિયાધારના અટલ જોગર્સ પાર્કની અવદશા: લાખોના ખર્ચ છતાં સંભાળનો અભાવ ગારિયાધાર શહેરમાં નગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્ય અને મનોરંજન માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ અટલ જોગર્સ પાર્ક હાલ બેદરકારીનો ભોગ બની રહ્યો છે. એક સમયે સવાર-સાંજના વોકર્સ માટે આકર્ષણ રહેલો પાર્ક આજે દયનીય હાલતમાં જોવા મળે છે. સાથે સાથે પાર્કમાં સ્વચ્છતાનો પણ ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પાર્કમાં લાઈટના ચેડાં પણ છૂટ્ટા હાલતમાં જોવા મળી રહ્