Surat News: "આ પાયા વિહોણા આક્ષેપો છે": Dr. Anuj Maheshwari | Harsh Pandya case
આ પાયા વિહોણા આક્ષેપો છે. નવી સિવિલ સરકારી મેડિકલ કોલેજમાં તબીબી વિધાર્થીના આપઘાતના મામલે હવે ડો.અનુજ મહેશ્વરીનું નિવેદન સામે આવ્યું છે. જે આક્ષેપો થયા છે તે તદ્દન ખોટા છે. મેં ક્યારે રેગિંગ કરાવ્યું નથી. મેં કોઈ પણ કૃત્ય કર્યું નથી. ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે. મને વિશ્વાસ છે કે સાચો ન્યાય થશે. રેગિંગ મુદ્દે થયેલા તમામ આક્ષેપો પાયા વિહોણા. રેગિંગ નામનો શબ્દ જ હટાવી દો. રેગિંગ નો શબ્દ જ ખોટો છે. રેગિંગના આક્ષેપો થયા છે, તે ન્યાયતંત્ર નક્કી કરશે. રેગિંગ થયું છે કે નથી થયું તે નક્કી ન્યાયતંત્ર કરશે. તબીબી વિદ્યાર્થીના આપઘાત ને લઈને અમે સૌ આઘાતમાં છે. પરંતુ તેના અનેક કારણો હોઈ શકે છે.
#anujmaheshwari #harshpandya #suratnews #suratcivilhospital #raggingcase #ragging #medicalcollege #doctorstatement #suratpolice #gujaratinews #gujaratnews #breakingnews #latestnews