પાટણ શહેર: પાટણની કેન્દ્રીય વિદ્યાલયમાં 80 માં સ્વાતંત્ર્ય દિવસની ભव्य ઉજવણી
Patan City, Patan | Aug 15, 2026
પાટણની કેન્દ્રીય વિદ્યાલયમાં 80 માં સ્વાતંત્ર્ય દિવસ શાળા પરિષદના આયોજનમાં ભવ્ય રીતે ઉજવાયો. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓનો ઉત્સાહરૂપ ભાગ લીધો અને દેશભક્તિ કાર્યક્રમો રજૂ કર્યા.