આહવા: ડાંગમાં વરસાદથી ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય
Ahwa, The Dangs | Sep 13, 2026 ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે. વરસાદને કારણે ડાંગની ગીરીમાળાઓ અને જંગલ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.