પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ ઓંડચ ગામની ભુપતભાઇ રણછોડ ભાઈ સરવૈયા ના ઇટ ના ભઠ્ઠા પર કામ કરતી ઇન્દુ બેન ઉ.વ.24 જેઓ મૂળ કન્નાડ ગામ તા.દહાનુ જી.પાલઘર મહારાષ્ટ્ર ના હાલ ઓંડચ ગામની સીમમાં ચાલતા ઈંટ ના ભઠ્ઠા પર કામ કરતા હતા જેઓ કોઈને પણ કહ્યા વગર કશે ચાલ્યા જતા તપાસ કરતા કશે ભાળ નહિ મળતા મહુવા પોલીસ ને જાણ કરાતા મહુવા પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈ આગળની તપાસ ની કાર્યવાહી હાથ ધરી છે.