કેન્દ્ર સરકારના અહેવાલ મુજબ ગુજરાતમાં મહિલાઓ અને બાળકોમાં એનિમિયાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. શક્તિસિંહ ગોહિલે રાજ્યની આરોગ્ય વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે.