સુરતમાં લુખ્ખાગીરી પર ડિંડોલી પોલીસનો કડક પ્રહાર!
ભેસ્તાન આવાસ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર બતાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર લુખ્ખા તત્વને ડિંડોલી પોલીસે ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને કસ્ટડીમાં લઈ રિ-કન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો.
સુરત પોલીસનો સ્પષ્ટ સંદેશ ગુનાખોરી અને દાદાગીરી કોઈ પણ સંજોગોમાં સહન નહીં થા..🚨🚨🚨🚨🚨
Udhna, Surat | Jun 17, 2026