સોનગઢ: સુરતમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની બેઠક, વિવિધ વિકાસ કાર્યોની મુલાકાત
Songadh, Tapi | Sep 12, 2026 સુરતમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની બેઠક યોજાઈ. આ દરમિયાન રાજ્યના વિવિધ મહાનગરોના મેયરશ્રીઓએ સુરતના તાપી શુદ્ધિકરણ પ્રકલ્પ, TTP પ્લાન્ટ અને તાપી રિવર બેરેજની મુલાકાત લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા જળ વ્યવસ્થાપન માટે થઈ રહેલા કામો વિશે માહિતી મેળવી.