Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
No video available

કરજણ: કરજણ નગરમાં આવેલ રણછોડજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયાં

Karjan, Vadodara | Jul 7, 2024
અષાઢી બીજ ના દિવસે કરજણ નગરમાં આવેલ ભગવાન રણછોડજી મંદિર ખાતેથી 17 મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રથયાત્રાનું ઉત્સાહભેર ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું.કરજણ નગરના વિવિધ માર્ગો પરથી પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળી હતી.કરજણ નગરના જાહેર માર્ગો જય જગન્નાથ ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.રણછોડજી મંદિરેથી નીકળેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભકતજનો જોડાયા હતાં.