Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra
No video available

કરજણ: કરજણ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા NSFM યોજના અંતર્ગત ખેડૂતોને વિનામૂલ્યે તુવેર બિયારણ ની કીટોનું વિતરણ કરવામાં આવ્યું

Karjan, Vadodara | Jul 9, 2024
કરજણ પંથકમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે.આ વરસાદ ખેતીલાયક હોવાથી કરજણ તાલુકાના ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયાં છે.ત્યારે કરજણ ખેતીવાડી વિભાગ દ્વારા NSFM યોજના અંતર્ગત કરજણ તાલુકાના ખેડૂતો માટે 4 કિલો તુવેર ના બિયારણ ની કીટનું વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે.જેને લઇને આજે બપોરના સમયે કરજણ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા હતાં.અને આ યોજના હેઠળ ખેડૂતોએ તુવેર ના બિયારણ ની કીટ નો લાભ લીધો હતો.