બાલાસિનોર: બાલાસિનોરમાં Ahmedabad-મહિસાગર માર્ગ પરથી દબાણો દૂર કરવા તંત્ર ની કાર્યવાહી
બાલાસિનોર શહેરના મુખ્ય માર્ગ પરથી અમદાવાદ થી મહિસાગર જોડતા દબાણો હટાવવા માટે નાયબ કલેક્ટર મિતેશ વસાવા અને તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ દબાણો રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યા ઊભી કરવાનું કારણ બનતા હતા.