આજે બુધવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ પાલડીમાં બ્લાસ્ટ મામલે Dcp શિવમ વર્માએ ખુલાસો કરતા જણાવ્યું હતુ કે સિલિકોન સ્પ્રેમાં બ્લાસ્ટ થયો હતો.જેમાં ગેસીટીક રિએક્શનના કારણે સિલિન્ડર ફાટ્યુ હતુ. બસમાં પાર્સલ હેરાફેરી થઈ શકે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે અને ગેરકાયદે હશે તો ગુનો નોંધવામાં આવશે.