નાંદોદ: નર્મદામાં ૧૩ નવેમ્બરે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સંવાદ સંમેલન
Nandod, Narmada | Nov 12, 2026 નર્મદા જિલ્લામાં ૧૨ થી ૧૮ નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ૧૩ નવેમ્બરે નાંદોદ અને દેડિયાપાડામાં મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં યુવા સંવાદ સંમેલન યોજાશે.