ધંધુકા: ધંધુકા રાણપુર રોડ પર ગટરનું ઢાંકણુ તુટ્યું, વાહનચાલકો માટે જોખમ
*ધંધુકા રાણપુર રોડ પર ગટરનું ઢાંકણુ તુડ્યું, વાહનચાલકો માટે જોખમ.* ધંધુકા રાણપુર રોડ પર ઢાંકણુ તૂટી જતા વાહનચાલકો માટે જોખમી. આજ રોજ રવિવારના સાંજના 6 વાગ્યાં વિગત પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા રાણપુર રોડ પર ઢાંકણું તૂટી ગયું છે તેની સમારકામ કરવામાં આવ્યું નથી. રાત્રીના સમયે ટુ વહીલ ચાલકો માટે જોખમી બની શકે છે. રાત્રીના સમયે અચાનક ઢાંકણા પાસે અકસ્માત સર્જાવવાની શક્યતા રહે છેં.