નાંદોદ: નર્મદા: દિવાળીમાં 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો 24 કલાક કાર્યરત રહેશે
દિવાળીના તહેવાર દરમિયાન નર્મદા જિલ્લાના નાગરિકો માટે આરોગ્ય વિભાગનું ખાસ આયોજન. 8 થી 11 નવેમ્બર દરમિયાન જિલ્લાના 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો 24 કલાક કાર્યરત રહેશે. મેડિકલ સ્ટાફની શિફ્ટ મુજબ ફરજ સોંપવામાં આવી છે.