પોરબંદર: વાઘેશ્વરી સર્કલ ખાતે યોજાયું 'સ્વચ્છતા હી સેવા-2026' અભિયાન
પોરબંદરમાં 'સ્વચ્છતા હી સેવા-2026' અંતર્ગત વાઘેશ્વરી સર્કલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું. મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનોએ 'એક દિવસ, એક કલાક' શ્રમદાન કરી શહેરને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો.