🔥 ONE RATRI BEFORE NAVARATRI 🔥
🌺 “માં જગદંબા નવલી રાત” 🌺
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ — ABVP અરવલ્લી દ્વારા
રાષ્ટ્રીય કલામંચ અંતર્ગત ભવ્ય પ્રી-નવરાત્રી ગરબા મહોત્સવ 💫
🎤 વિશેષ કલાકાર તરીકે આવી રહ્યા છે…
✨ સિંગર રિયા પટેલ ✨
🎶 સંગીત અને ગરબાની ધમાલ સાથે રાત બનશે યાદગાર!
📅 08 ઓક્ટોબર 2026 | ગુરુવાર
⏰ રાત્રે 8:30 કલાકે
📍 સંસ્કૃતિ પાર્ટી પ્લોટ
જૂનું બસ સ્ટેન્ડ પાસે, સહકારી જીન, મોડાસા
🚩 ABVP ARVALLI PRESENTS 🚩
#ABVPArvalli #ABVPModasa #RiyaPatel #PreNavratri #MaaJagadambaNavliRaat Garba Modasa Navratri2026
Modasa, Aravallis | Oct 3, 2026