બોટાદ શહેર: બોટાદ: ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ પર ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ કરી ખાસ અપીલ
Botad City, Botad | Nov 16, 2026
બોટાદમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ બાળકોને શિક્ષણ અપાવવા અને પાંચ સંકલ્પો સાથે જીવન જીવવા માટે ખાસ અપીલ કરી હતી.