Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

બોટાદ શહેર: બાળકોનાં મૂળભૂત અધિકારો સુનિશ્ચિત કરવા પાળીયાદ ગ્રામજનોનો આદર્શ બાલમિત્ર ગામ બનાવવાનો સંકલ્પ કર્યો

Botad City, Botad | Oct 4, 2025
પ્રાંત અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં બોટાદનાં પાળીયાદ ગામે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામસભાના સદસ્યો,ગ્રામ પંચાયતનાં સભ્યો, આંગણવાડી કાર્યકર, શિક્ષકો, ઉપસ્થિત રહ્યાં હતા.ગ્રામસભામાં બાળકોનાં અધિકારો,તેમની સુરક્ષા, સ્વચ્છતા,શિક્ષણ અને આરોગ્ય સંબંધિત મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ગામજનો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો કે પાળીયાદ ગામને “આદર્શ બાલમિત્ર ગામ” તરીકે વિકસિત કરવામાં આવશે.

MORE NEWS

No related stories for this location.