તાલેપુરા ગામના મહિલાની ડ્રોન દીદી યોજના અંતર્ગત સફળતાનું ઉડાન કર્યું...
Deesa City, Banas Kantha | Dec 21, 2025
બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતીવાડી સાથે ડ્રોન ઉડાવવાની કામગીરી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ડ્રોન દીદી આશાબેન પોતાના ગામ અને આસપાસના વિસ્તારમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી આવક મેળવી રહ્યાં છે. આશાબેને મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કરેલો છે. ડ્રોન દીદી આશાબેન ચૌધરીને સરકાર દ્વારા મીડિયમ સાઇઝનું ડ્રોન, તેને ફિલ્ડમાં લઇ જવા માટે ઇ વ્હિકલનો ઉપયોગ કર્યો હતો...