ખંભાળિયા: જામખંભાળિયાના કેશોદમાં 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ, કાર્યકરોનું સન્માન
જામખંભાળિયાના કેશોદ ગામમાં આંગણવાડી ખાતે 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો. બાળકોને પોષણયુક્ત આહાર અપાયો અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોનું પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું.