કાલોલ: એસઓજી પોલીસે કાલોલમાં મોબાઈલ વેચાણ રજીસ્ટર નહી રાખનાર 3 દુકાનદારો સામે કાર્યવાહી કરી.
એસઓજી પોલીસ સ્ટેશનના પીએસઆઇ સ્ટાફ સાથે કાલોલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે મોબાઈલ શોપના કેટલાક માલિકો જુના નવા મોબાઇલ વેચાણ નુ રજીસ્ટર નિભાવતા ન હોય કાર્યવાહી કરવા કાલોલ બસ સ્ટેશન પાસે આવેલા પુજારા ટેલીકોમ મોબાઈલ તેમજ મોબાઇલ ઘર નામની દુકાને તથા ઓન્લી મોબાઈલ નામની દુકાને તપાસ કરતા જરૂરી રજીસ્ટર નિભાવેલ છે કે કેમ તેની તપાસ કરતા તમામ દુકાનદારોએ નવા મોબાઇલ વેચાણ નુ કોઈ રજીસ્ટર નિભાવતા નથી તેમ જણાવતા પોલીસે ત્રણેવ દુકાનદારો સામે