ઉચ્છલ: ઉચ્છલમાં 'સેવા સંકલ્પ અભિયાન' કાર્યશાળાનું આયોજન, જાણો શું છે હેતુ
Uchchhal, Tapi | Sep 11, 2026 ઉચ્છલ મંડળમાં 'સેવા સંકલ્પ અભિયાન'ની કાર્યશાળા યોજાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવા અને જનકલ્યાણના 25 વર્ષના કાર્યોના સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.