Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

બોટાદ શહેર: રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવની ઉપસ્થિતિમાં બોટાદમાં જિલ્લા કોંગ્રસની બેઠક યોજાઈ

Botad City, Botad | Oct 5, 2025
બોટાદમાં સર્કિટ હાઉસ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા એક બેઠક મળી હતી. આ બેઠકમાં રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.જેમાં આગામી સમયમાં આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં અસરકારક પરિણામ બતાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

MORE NEWS

No related stories for this location.