મોતીબાગ રજીસ્ટ્રારની ઓફિસ નજીકથી ગાંજાના જથ્થા સાથે 2 ઈસમોને SOG ટીમે ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Mar 5, 2026
ભાવનગર SOG પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર SOG પોલીસ મથકની ટીમને મળેલી બાતમીના આધારે મોતીબાગ ટાઉનહોલ સબ રજીસ્ટર ઓફિસ નજીકથી 2 શખ્સો શંકાસ્પદ રીતે ઝડપાયા હતા. જે બંને શખ્સો પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો.આ અંગે પોલીસે બંને શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.