અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં આવી રહ્યા છો? 📚✨
તો ‘The Rivayat’ના સ્ટોલની મુલાકાત લેવાનું ભૂલતા નહીં! અહીં મળશે અજરખનાં સુંદર શર્ટ્સ અને રોજિંદા ઉપયોગ માટેનાં આકર્ષક એપેરલ્સ, જેમાં જોવા મળશે ભારતીય પરંપરા અને કલાની અનોખી ઝલક.
🧵 કલા, સંસ્કૃતિ અને ફેશનનો આ સંગમ માણવાની તક માત્ર 30 ઑક્ટોબર સુધી!
તમારી મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ. ❤️
#ahmedabadinternationalbookfestival #ahmedabadbookfestival2026 #indianhandicrafts
#ahmedabadevents #riverfrontahmedabad
(TheRivayat Ajrakh AjrakhPrint AjrakhArt IndianHandicrafts IndianArtisans TraditionalWear EthnicWear HandcraftedFashion SustainableFashion IndianTextiles MadeInIndia VocalForLocal ArtAndCulture AhmedabadEvents Ahmedabad GujaratEvents)