ગરૂડેશ્વર: દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળીના વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. અહીં આવેલા પ્રવાસીઓએ વીડિયોના માધ્યમથી પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા છે. પ્રવાસીઓ માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.