લુણાવાડા: મહીસાગર જિલ્લામાં ફૂડ સેફ્ટી વિભાગની સઘન તપાસ અને ખાદ્યસામગ્રી નાશ
મહીસાગર જિલ્લાના હોટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આકસ્મિક તપાસ થઈ, જ્યાં કાચી, વાસી અને એક્સપાયર થયેલી ખાદ્યસામગ્રી નાશ કરી સ્વચ્છતા માટે કડક નોટિસ ફટકારી.