ધ્રાંગધ્રા: ખાંભડા ગામ સીમા જુગાર રમતા જિલ્લા એલસીબીએ પાચ લોકોને 6,77,400 ના મુદ્દામાલ ઝડપી લીધા : પાચ આરોપી ફરાર
ધાંગધ્રાના ખાંભલા ગામની સીમ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી. ટીમે ફિલ્મી સ્ટાઈલમાં દરોડો પાડી જુગારિયાઓમાં દોડધામ મચાવી દીધી હતી આ કાર્યવાહી દરમિયાન પાચ શખ્સોને રંગેહાથ ઝડપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય પાચ શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે કુલ રૂપિયા 6,77,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે મળેલી બાતમીના આધારે